• +91 9375701110 +91 9328001110
  • iceonline.in@gmail.com

TET 1 & 2 1500+ MCQ Book

TET 1 & 2 1500+ MCQ Book

Name :-

TET 1 & 2 1500+ MCQ Book

Price :-

250

Qty:

Author :-

Maulik Gondhiya

Description:-

TET 1 & 2 1500+ MCQ Book

👉 Misslon School of Excellence ના માપદંડ સાથે.
👉 New Education Pollcy - 2020 નો સમાવેશ.
👉 રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા આયોજિત TET - 1 / TET - 2 જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે
અત્યંત ઉપયોગી પુસ્તક.
👉 TET - 1 / TET - 2 જેવી પરીક્ષામાં ઓછા સમયમાં સર્વશ્રેષ્ઠ તૈયારી માટે અત્યંત ઉપયોગી ટુ ધી
પોઈન્ટ પરીક્ષાલક્ષી માહિતી.
👉 શૈક્ષણિક મનોવિજ્ઞાન, શિક્ષણમાં ફિલસૂફી, વર્ગ વ્યવહાર અને મૂલ્યાંકન, શૈક્ષણિક નિયમો અને અધિનિયમો, શૈક્ષણિક સંસ્થાઓ, પ્રાથમિક શિક્ષણનું વહીવટી માળખુ, શૈક્ષણિક યોજનાઓ, શિક્ષણના સાંપ્રત પ્રવાહો વગેરે જેવા તમામ ટોપિકનો સમાવેશ.
👉 આ પુસ્તકમાં તમામ ટોપિકમાંથી પરીક્ષાલક્ષી મહત્ત્વના 1500+ થી વધુ પ્રશ્ન-જવાબ (MCQ) નો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
👉 પરીક્ષાની શ્રેષ્ઠ તૈયારી માટે તેમજ પરીક્ષા પૂર્વે રિવિઝન તથા પ્રેક્ટિસ માટે અત્યંત ઉપયોગી પુસ્તક.

Book Demo:-

Call Us for More...

+91 9375701110 +91 9328001110
;