• +91 9375701110 +91 9328001110
  • iceonline.in@gmail.com

Kaydo MCQ Book

Kaydo MCQ Book

Name :-

Kaydo MCQ Book

Price :-

99

₹130

(24% off)

Qty:

Author :-

MAULIK GONDHIYA

Description:-

Kaydo MCQ Book

🔹 IPC,CrPC અને Evidence Actના તમામ ટોપિકના પ્રશ્ન–જવાબ (MCQ)
🔸 પૂર્ણ સંભાવના ધરાવતા પ્રશ્નોની તૈયારી માટે
🔹 પરીક્ષા પહેલા રીવિઝન તથા પ્રેક્ટિસ માટે અત્યંત ઉપયોગી પ્રશ્ન-જવાબ (MCQ)
🔸 આ પ્રશ્નસંગ્રહમાં મહત્ત્વની કલમો, જોગવાઈઓ, ઉદાહરણો વગેરેની રજૂઆત તદ્દન સરળ અને સ્પષ્ટ રીતે કરવામાં આવી છે.
🔹 પોલીસ ભરતીની પરીક્ષાઓના એડવાન્સ લેવલના પ્રશ્નો—જવાબ
🔸 આ MCQ પ્રશ્નસંગ્રહ ICEના નિષ્ણાત લેખકો દ્વારા PSI-ASI અને કોન્સ્ટેબલની અગાઉની પરીક્ષામાં પૂછાઇ ગયેલા પ્રશ્નોના ગહન અભ્યાસ બાદ તૈયાર કરવામાં આવ્યો છે.
🔹ગુજરાત સરકાર તથા ભારત સરકાર દ્વારા કરવામાં આવેલ અત્યાર સુધીના તમામ લેટેસ્ટ કાયદાકીય સુધારાઓને આવરી લેતું કાયદાનું પુસ્તક. (MCQ)

❇️ આ પુસ્તક તમામ અગ્રગણ્ય બુક સ્ટોર અને iceonline.in પર ઉપલબ્ધ છે

Call Us for More...

+91 9375701110 +91 9328001110
;