Name :-
Forest Guard Bitguard (વનરક્ષક બીટગાર્ડ)
Price :-
156
₹260
(40% off)
Qty:
Author :-
Maulik Gondhiya
Description:-
Forest Guard Bitguard (વનરક્ષક બીટગાર્ડ)
અદ્યતન આવૃત્તિ
1700+ MCQ
600+ONELINERS
નવી પેપર સ્ટાઇલ મુજબ
વન અને પર્યાવરણ, સામાન્ય જ્ઞાન, ગુજરાતી ભાષા, સામાન્ય ગણિત
સંભવિત પરીક્ષાલક્ષી
પર્યાવરણના 3 મોડેલ પ્રશ્નપત્રો સહિત
ગુજરાત સરકાર દ્વારા પ્રસિદ્ધ થયેલ વનરક્ષક-બીટગાર્ડની પરીક્ષા માટે અત્યંત ઉપયોગી પુસ્તક.
આ પુસ્તકમાં સામાન્ય જ્ઞાન, સામાન્ય ગણિત, ગુજરાતી ગ્રામર, પર્યાવરણ તથા ઈકોલોજી, વનસ્પતિવિષયક જ્ઞાન,વન્ય જીવ સૃષ્ટિ, જળ-જમીન, ઔષધિય વનસ્પતિ, લાકડુ અને તેને આધારિત ઉદ્યોગો વગેરે જેવા ટોપિકનો સમાવેશ કરવામાં આવ્યો છે.
પર્યાવરણ સંબંધિત મુખ્ય રિપોર્ટ, પર્યાવરણીય સંસ્થાઓ, પર્યાવરણીય સંમેલનો અને આંદોલનો જેવા ટોપિકનો પણ સમાવેશ.
Book Demo:-