Login

Free Demo Registration

Sign Up

Whatsapp Registration

🔴 *POLICE CONSTABLE* 🔴- ૧) રોલ નંબર અથવા ૨) પ્રશ્ન પુસ્તીકા કોડ માં ભૂલ બાબત અંગેની નોટીસ...

🔴 *POLICE CONSTABLE* 🔴

તા. (૬/૧/૨૦૧૯) ના રોજ લેવાયેલ લોકરક્ષક પરિક્ષામાં કોઈ ઉમેદવારને...

૧) રોલ નંબર અથવા
૨) પ્રશ્ન પુસ્તીકા કોડ માં કોઇ ભુલ થઇ હોય તો તે અંગે અરજી આપવા માંગતા હોય તો

“પોલીસ ભરતી બોર્ડની કચેરી, બંગલા નંબરઃ ગ-૧૩, સરીતા ઉધાનની બાજુમાં, સેકટર-૯, ગાંધીનગર”

ખાતે તા.૧૫/૦૧/૨૦૧૯ નારોજ સાંજના કલાકઃ ૫.૦૦ વાગ્યા સુધીમાં
(તા.૧૩/૦૧/૧૯ અને તા.૧૪/૦૧/૧૯ ની જાહેર રજા સિવાય) આપવાની રહેશે ત્યાર બાદ કોઇપણ અરજી સ્વીકારવામાં આવશે નહીં.

DOWNLOAD APPLICATION

🔴 SHARE WITH UR FRIENDS 🔴